BHAJAN

BHAI MARO SATHIDO RISANO – KABIR BHAJAN

BHAI MARO SATHIDO RISANO – BHAJAN SONG


ભાઈ મારો સાથીડો – કબીર વાણી

રચના-સંત કબીર


CLICK TO DOWNLOAD MP3


ભાઈ મારો સાથીડો રિસાણો,

તેને કોણ મનાવા જાય…..ટેક


કાચી માટીના ઘડા ઘડુલા,પલમાં ફૂટી જાય,

પરદેશીની પ્રિતડી તે પળમાં તૂટી જાય…. ભાઈ મારો સાથીડો…..


પિંજરમાંથી પોપટ હાલ્યો પીંજરું જોલા ખાય,

સરખી મળી સાહેલડીઓ કઈ અવળા મંગળ ગાય…… ભાઈ મારો સાથીડો….


પાંચ તત્વોનો પીયુ હમારો, તે છોડ્યો કેમ જાય,

જ્ઞાન ગરીબી રાખું હ્રદયમાં, થનાર વસ્તુ થાય….. ભાઈ મારો સાથીડો…..


સતગુરુ નું સમરણ કરતાં, હૃદય કમલ ખુલી જાય,

કહત કબીરા સુનો ભાઈ સાધુ, વૈકુંઠ વાસ થાય….. ભાઈ મારો સાથીડો….


SANTVANI BHAJAN GEET,GUJARATI BHAJAN

HETHA UTARI NE PAY-હેઠા ઉતરીને પાય લાગ્યા


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago