Categories: BHAJAN

Bhai re vina ni tuti mari jodi re – Bhajan

Bhai re vina ni tuti gai jodi re

Gujarati bhajan Lyrics

Bhai re vina ni tuti gai jodi re. (2)
bandhu re vina ni tut gai jodi re,
shakti ko ban to lagyo laxman ko,
rajani gayi ne ranj gojar bhaiyo…
bhai re vina ni tut gai jodi re….bandhav vina ni (1)

gaye kapi hanuman haji kem na avyo,

rajani gayi ne ranj gojar bhaiyo…
bhai re vina ni tut gai jodi re….bandhav vina ni (2)
aa re samay koi laxman ko jagave,
apu avadh ene doi kar jodi,
bhai re vina ni tut gai jodi re….bandhav vina ni (3)
shu muh lekar javu me avadh me,

mata re sumitra puchhe amane dodi re dodi 

bhai re vina ni tut gai jodi re….bandhav vina ni (4)
kahe tulasidas ghanu jivo laxaman,
lanka jale jem fagan ki holi re
bhai re vina ni tut gai jodi re….bandhav vina ni (5)

TALI PADO TO MARA RAM NI RE -(તાળી પાડો તો મારાં રામની રે )

ભાઇ રે વિનાની ટુટી ગઇ જોડી-ગુજરાતી ભજન

ભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી રે. (2)
બંધું રે વિનાની ટુટ ગઇ જોડી રે….
શક્તિ કો બાણ તો લગ્યો લક્ષ્મણ કો,
રજની ગયી ને રંજ ગોરજ ભઈયો …
ભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી રે બાંધવ વિનાની….(1)
ગયે કપી હનુમાનજી હજી કેમ ન આવ્યાં,
રજની ગયી ને રંજ ગોરજ ભઈયો …
ભાઈ રે વિનાની ટુટીગઈજોડી રે બાંધવ વિનાની…. (2)
આ રે સમયે કોઈ લક્ષ્મણ જગાવે,
આપુ અવધ એને દોઈ કર જોડી રે..
ભાઈ રે વિનાની ટુટી  ગઈ જોડી રે બાંધવ વિનાની….(3)
શું મુખ લેકર મૈ જાવુરે અવધ મૈ,
માતા રે સુમિત્રા પુછે અમને દોડી રે દોડી..
ભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી રે બાંધવ વિનાની….(4)
કહે ”તુલસીદાસ ” ઘણુ જીવો લક્ષ્મણ,
લંકા જલે જેમ ફાગણ કી હોલી રે …
ભાઈ રે વિનાની ટુટી  ગઈ જોડી રે બાંધવ વિનાની….(5)

RAM RAHIMA EKE HE – SANTVANI BHAJAN (રામ રહિમા એકૈ હે )

 

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago