BHAJAN

BHAI TU BHAJI LE NE KIRTAR

BHAI TU BHAJI LE NE KIRATAR – BHAJAN SONG GUJARATI


ભાઇ તું ભજી લે ને કિરતાર – સંતવાણી ભજન

રચનાઃ દાસ સત્તાર


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃનારાયણ સ્વામી


ભાઇ તું ભજી લે ને કિરતાર,

મોંઘો મનુષ્ય દેહ તને ફરી ફરીને,

મળે ન વારંવાર …..ટેક


જુઠી કાયા જુઠી માયા,જુઠો કુટુંબ પરીવાર,

રાજા ગોપીચંદ અને ભરથરી,

છોડી ગયા ઘરબાર ….ભાઇ તું ભજી ….


કામ ક્રોધ મદ લોભમાં,જ્ઞાને જુઓ નથી સાર,

આ અવસરને ચુકી ગયા તો,

ખાશો જમના માર ….ભાઇ તું ભજી …..


લાખો ગયા અને તું પણ જવાનો,મુરખ મનમાં વિચાર,

સાચું કહું છું જુઠુ માને તો,

મુઆ કુટુંબને સંભાર ….. ભાઇ તું ભજી …..


સત ચરણ સદગુરૂની સેવા સજ્જનનો શણગાર,

દાસ સત્તાર કહે કર જોડી,

હરી ભજી ઉતરો પાર …..ભાઇ તું ભજી ….


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો…

CLICK TO DOWNLOAD


GUJARATI BHAJAN LYRICS, SANTVANI BHAJAN

HARBHUJI NE HAIYE HARAKH-હરભુજીને હૈયે હરખ


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago