BHALA VALA RE MARI BHERE REJO – આ ભજન રામાપીરને વિનંતીનાં રૂપમાં સુખરામ મહારાજ દ્વારા લખવામાં આવ્યું છે.જેમાં રામદેવપીરને અરજી કરવામાં આવે છે કે હે રણુજાનાં રાજા તમે મારી ભેરે રેજો.હે દ્વારીકાનાં નાથ આ કળયુગમાં અમારું કોઇ નથી.અત્યારે સમય બહુ ખરાબ છે તેમાં તમે જ મારી રક્ષા કરજો.ખુબજ સુંદર રામાપીરનું ભજન ….
આ ભજનને અંહીંથી સાંભળો.
સ્વરઃ રામદાસ ગોંડલિયા
ભાલા વાળા રે મારી ભેરે રેજો,
રામ રણુજા વાળા રે,
સમરૂં દ્વારીકા વાળા રે…..ભાલા વાળા મારી.(5)
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
DHARYO ME TO -ધાર્યો મેં તો ધુન ધણી પીર
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…