Categories: DHOON

BHAJAN-DHOON: VITHTHAL VITHTHAL

BHAJAN-DHOON: VITHTHAL VITHTHAL -DHOON LYRICS IN GUJARATI



ગુજરાતી ધુન-વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા…..


વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ,

હરી ઓમ વિઠ્ઠલા.


 કોણે કોણે દિઠેલા,
હરી ઓમ વિઠ્ઠલા.


 મથુરામાં આવેલા,

હરી ઓમ વિઠ્ઠલા.


 વાસુદેવે દિઠેલા,

હરી ઓમ વિઠ્ઠલા.


 ગોકુળિયામાં આવેલા,

હરી ઓમ વિઠ્ઠલા.


 નંદબાબાએ દિઠેલા,

હરી ઓમ વિઠ્ઠલા.


 જુનાગઢ માં આવેલા,

હરી ઓમ વિઠ્ઠલા.


 નરસૈયાએ દિઠેલા,

હરી ઓમ વિઠ્ઠલા.

  દ્વારીકામાં આવેલા,

હરી ઓમ વિઠ્ઠલા.


 સુદામાએ દિઠેલા,

હરી ઓમ વિઠ્ઠલા.


 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ,

હરી ઓમ વિઠ્ઠલા.


SANTVANI DHAM,DHOON

DHUN DHANI DHARYO – ધુન ધણી ધાર્યો


 

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM
Tags: DHOON KIRTAN

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago