BHAJAN LYRICS – RAM SABHA MA AME

BHAJAN LYRICS GUJARATI-RAM SABHA MA AME RAMAVA…


ભજન-રામ સભામાં અમે રમવા ને….

રચનાઃ નરસિંહ મહેતા


અંહીથી MP3 FILE ડાઉનલૉડ કરો…

CLICK TO DOWNLOAD


રામ સભામાં અમે રમવા ને ગ્યા તા,

પસલી ભરીને રસ પીધો રે,

હરીનો રસ પુરણ પાયો…રામ સભામાં (1)


 પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,

બીજે પિયાલે રંગની હેલી રે,

ત્રીજો પિયાલો મારા રોમે-રોમે વ્યાપ્યો,

ચોથે પિયાલે થઇ છું ઘેલી રે…રામ સભામાં (2)


 રસ બસ એકરૂપ રસિયા સાથે,

વાત ન સુજે બીજી વાટે રે,

મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે,

તે મારા મંદિરીયામાં મહાલે રે…રામ સભામાં (3)


 અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધા,

અખંડ સૌભાગી અમને કીધા રે,

ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામિ,

દાસી પરમ સુખ પામી રે… રામ સભમાં (4)


 રામ સભામાં અમે રમવા ને ગ્યા તા,

પસલી ભરીને રસ પીધો રે,

હરીનો રસ પુરણ પાયો…રામ સભામાં 


SANTVANI DHAM,BHAJAN LYRICS PDF,સંતવાણી ભજન

SAT NAM KA SUMIRAN-સત નામ કા સુમિરન



 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago