PRABHATIYA

BHAJAN – PRABHATIYU – LOCHANIYU SUNU

BHAJAN – PRABHATIYU – SANTVANI BHAJAN LYRICS


લોચનિયુ સુનું રે – ભજન પ્રભાતિયું

રચનાઃ સતી મંદોદરી


લોચનિયુ સુનું રે કાજળ વિના,

હ્રદય સુનુ રે હરિ ભજન વિના….ટેક


મંદિર સુના એના દેવ વિના,

એવા દેવ સુના રે, એના દિપક વિના….હૃદય સૂનું રે ….


માતા રે સૂની એના પુત્ર વિના,

એની બેનડી સુની રે એના બાંધવ વિના…..હૃદય સૂનું રે ….


ધરતી સુની એના મહેલ વિના,

એવા મહેલ સુના એની મોરલી વિના…..હૃદય સૂનું રે ….


અયોધ્યા સુની રે એના દશરથ વિના,

એવા દશરથ સુના એના રામજી વિના…… હૃદય સૂનું રે ….


કહે મંદોદરી સુનો રાવણ પ્રિય,

એવી સિતા રે સુની એના રામજી વિના……હૃદય સૂનું રે ….


પ્રભાતિયાં,ગુજરાતી સંતવાણી,PRABHATIYA,BHAJAN SARITA

ME ALAKHIYA PIR PARAB NA – BHAJAN SANTVANI


SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago