Categories: BHAJAN

BHAJAN VINA NI MARI BHUKH NAHI

GUJARATI BHAJAN LYRICS

BHAJAN-31

BHAJAN VINA NI MARI BHUKH NAHI


 

BHAJAN VINA NI MARI BHUKH NAHI BHANGE,
SAMARAN VINA MARI TALAP NA JAY RAMA,
AVAR DEV NE ME NAHI RE YACHU HA,
KRUPA KARO NE TAME RANUJA NA RAY ….BHAJAN VINA ..(1)
PANKH VINA PANKHI KEM KARI UDASHE,
JAL VINA MACHCHHIYA NA KON HAVAL..(2)
TUM VINA PIR KON GATI MERI,
BHAKTO NA TAME SADA RAKHEVAL BAPA..BHAJAN VINA..(2)
MAKKA MADINA MAKARANA GHODA,
AAVATA PIR NE DITHA ASAVAR RAMA..(2)
BANI GHATI NE VALO VATE NE GHATE ..HA….
NIRAKHYA ME TO RANUJA NA RAY….BHAJAN VINA..(3)
AGIYARASE POKARANGADH MA MELO,
DHANI MALYA MANE POTE NEJALA,
MAHER KARI NE MARE MANDIR PADHARYA,
DHAN DHAN AJAMAL GHARE AVATAR…BHAJAN VINA..(4)
AADI PURUSH ALAKH AVATARI …HA….,
JANMO JANAM NI TAME KAPI CHHE JAL..(2)
HARI CHARANO MA BHATHI HARABHUJI BOLYA,
BHAKTO TAME SADA RAKHEVAL….BHAJAN VINA..(5)
BHAJAN VINA NI MARI BHUKH NAHI BHANGE,
SAMARAN VINA MARI TALAP NA JAY RAMA,
AVAR DEV NE ME NAHI RE YACHU HA,

KRUPA KARO NE TAME RANUJA NA RAY ….BHAJAN VINA ..

 

KABAHU MILE PIYA MERA – મીરાબાઇનું ભજન

સંતવાણી – ભજન-31

ભજન વિનાની મારી ભુખ નહિ ભાંગે…

ભજન વિનાની મારી ભુખ નહિ ભાંગે ,
સ્મરણ વિના મારી તલપ  ન જાય,
અવર દેવને મેં નહિ યાચું…હા..
કૃપા કરો ને તમે રણુજાના રાય,….ભજન વિના..(1)
પાંખ વિના પંખી કેમ કરી ઊડશે હાં…

 

હે જળ બિન મછીયાનાં કોણ રે હવાલ રામા..(2)
તુમ વિના પીર કોણ ગતિ મેરી,
ભક્તોના તમે સદા રખેવાળ બાપા…ભજન વિના …(2)
મક્કા મદીના મકરાણાને ઘોડા હાં…
હે આવંતા મેં દીઠા અસવાર રામા….(2)

 બની ઠનીને વ્હાલો વાટે ને ઘાટે હાં…

નીરખ્યાં મેં તો રણુજાનાં રાય  રામા…ભજન વિના..(3)
અગિયારસે પોકરણગઢમાં મેળો,
ઘણી મળ્યા મને પોતે નેજાળા,
મહેર કરીને મારે મંદિર પધાર્યા,
ધન ધન અજમલ ઘરે અવતાર..રામા..ભજન વિના (4)
આદિ પુરૂષ અલખ અવતારી..હા..,
જન્મો જનમની તમે કાપી છે જાળ..(2)

 

હરિનાં ચરણે “ભાટી હરજી” રે બોલ્યા હાં…
હે સેવકનાં રુદિયામાં રહેજો મારા નાથજી..ભજન વિના..(5)
ભજન,સંતવાણી,BHAJAN LYRICS,BHAJAN,SANTVANI DHAM

 DHAN TORI SAYABI DATA – (ધન તોરી સાયબી દાતા)

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago