SANTVANI

BHAKTI RE KARAVI TENE – ભક્તિ રે કરવી તેને …..

BHAKTI RE KARAVI TENE RANK THAYI -ગુજરાતી ભજન ગીત



ભક્તિ રે કરવી તેને રાંક થઇને રહેવું ને….. SANTVANI BHAJAN LYRICS

રચનાઃ ગંગાસતી


આ ભજનને અંહિથી સાંભળો….

સ્વર – નારાયણ સ્વામી


BHAKTI RE KARAVI TENE – આ ભજન ભક્ત કવિયત્રી ગંગાસતી દ્વારા રચવામાં આવ્યું છે.જેમાં કહેવામાં આવ્યું છે કે જનને ભક્તિ કરવી છે તેને હમેંશા રાંક થઇને જ રહેવું પડે.તમામ પ્રકારની બાબતોથી પર રહીને તેણે ફક્તને ફક્ત હરી ભજનમાં જ તત્પર રહેવું જોઇ.જે એક સાચાં હરી ભગતની છબીને આપણી સામે ઉભી કરે છે.


ભક્તિ રે કરવી તેને રાંક થઇને રહેવું,

મેલવું અંતરનું અભિમાન,

સદગુરૂ ચરણે શીશ રે નમાવીને,

કર જોડીને લાગવું પાય …. ભક્તિ રે કરવી ….


જાતિપણું છોડીને અજાતિ થાવુંને,

કાઢવો વરણનો વિકાર ….. (2)

જાતિને ભાતિ નહી હરીના દેશમાં ને,

એવી રીતે રહેવું નિર્વાણ …. ભક્તિ રે કરવી ….


પારકાના અવગુણ કોઇના જુવે નહી રે,

એને કહિએ હરીના દાસ રે …… (2)

આશાને તૃષ્ણા એને એકે નહી ઉરમાં,

એવો દ્રઢ હોય વિશ્વાસ …… ભક્તિ રે કરવી …..


ભગતી કરો તો તમે એવી રીતે કરજો ને,

રાખજો વચનમાં વિશ્વાસ ……. (2)

ગંગાસતી એમ કરી બોલ્યા રે પાનબાઇ,

એને કહીએ  હરીના દાસ ……. ભક્તિ રે કરવી …..


આ ભજનની MP3 FILE  અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM,SANTVANI BHAJAN,GUJARATI BHAJAN LYRICS

SACHA RE SANTO NI MANTHE -સાચા રે સંતોની માથે


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago