Categories: PRABHATIYA

BHOR SAME BHAV TARAN BHOLO – PRABHATIYA

BHOR SAME BHAV TARAN BHOLO – GUJARATI SANTVANI BHAJAN -25

PRABHATIYA LYRICS

BHOR SAME BHAV TARAN BHOLO,
PUJO PREM PUKARI NE….BHOR SAME (1)
VYAGHAMBAR PITAMBAR SAJE,
BETHA DHYAN DHARI NE RE..(2)
DEKHAT EISO ROOP MANOHAR,
KAL RAHE CHHE DARI NE….BHOR SAME (2)
BHALE TILAK KESHAR NU KIDHU,
ANGE BHABHUTI BHARI NE RE..(2)
BHAV SAHIT KOI BHAJE BHOLA NE,
NAVE JANM PHARI NE RE….BHOR SAME (3)
SEVAK MATE VRUSHABH CHADI NE,
JAYI NE CHHE HARI NE HAR RE ..(2)
DAS DAYA PAR DAYA KARO TO,
PAHONCHE CHARAN HARI NE RE…BHOR SAME (4)
BHOR SAME BHAV TARAN BHOLO,

PUJO PREM PUKARI NE….BHOR SAME

ભોર સમે ભવ તારણ ભોળે – પ્રભાતીયું 

સંતવાણી – ભજન -25


 

ભોર સમે ભવ તારણ ભોળો,પુજો પ્રેમ પુકારીને…ભોર સમે
વ્યાઘામ્બર પિતાંમ્બર સાજે, બૈઠા ધ્યાન ધરીને રે…(2)
દેખત ઐસે રૂપ મનોહર,કાળ રહે છે ડરીને રે ….. ભોર સમે (1)
ભાલે તિલક કેશરનું કિધું ,અંગે વિભુતી ભરીને રે..(2)
ભાવ સહિત કોઇ ભજે ભોળાને,નાવે જન્મ ફરીને રે…..ભોર સમે (2)
સેવક માટે વૃષભ ચડીને,જઇને ચડે છે હરીને હાર રે..(2)
દાસ દયા પર દયા કરો તો,પંહોચે ચરણ હરીને રે..ભોર સમે (3)
ભોર સમે ભવ તારણ ભોળો,પુજો પ્રેમ પુકારીને…ભોર સમે
ભજન,સંતવાણી,પ્રભાતિયાં,BHAJAN LYRICS,SANTVANIDHAM

 KABAHU MILE PIYA MERA – મીરાબાઇનું ભજન

 

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago