ભૂલુ ભૂતકાળ તોયે, કાળ જેવો યાદ આવે છે,
તૂટેલા તારમાં દિલદારના, દર્શન કરાવે છે …… ટેક
જગતનું વેર વ્હોરીને, કર્યુ વ્હાલું મેં કોઇને,
અરે એ કોઇ આજે કોઇનું, થઇને રીબાવે છે …… ભૂલુ ભૂતકાળ ….
બહુ વાર્યું છતાં આ, આંખડીયે આંસુડું સાર્યું,
અરે આ આસુંઓ પણ આગની,જવાળા જગાવે છે ….. ભૂલુ ભૂતકાળ …..
અરે કિસ્મત પૂછું તુજને,થયું છે તું કદી કોઇનું,
બનાવી બાવરી મુજને,હવે કોને બનાવે છે ….. ભૂલુ ભૂતકાળ …..
GUJARATI GAZAL SONG -હું માંગુ ને તું આપી દે
આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…