શ્યામને સપના એવા-GUJARATI BHAJAN
શ્યામને સપના એવા આવે – ભજન લિરીક્સ ગુજરાતી SHYAM NE SAPANA EVA AAVE – BEST GUJARATI BHAJAN રચનાઃ પુરૂષોત્તમ દાસ CLICK TO DOWNLOAD MP3 શ્યામ ને સપના એવા આવે, બાંસુરી બેસુરી કોન બજાવે…. ટેક ગોકુળ ગામની ગોરી ગોરી રાધિકા, દોડતી દ્વારિકા આવે, વન વગડામાં ભૂલી પડી, એને મારગ કોણ બતાવે….. શામને સપના એવા આવે …….