એવા ડંકા રે દીધા કચ્છ – ભજન સંતવાણી
એવા ડંકા રે દીધા કચ્છ દેશમાં – દેશી ભજન EVA DANKA RE DIDHA KACHCHHA DESH MA – PRACHIN BHAJAN રચનાઃ દાસ વિઠ્ઠલ CLICK TO DOWNLOAD MP3 એવા ડંકા રે દીધા કચ્છ દેશમાં, ધરા પાવન કીધી ધંગ રે…. ટેક…. એવા પિયર હાલ્યા પરલોકમાં, એને છોડી દીધો સર્વેનો સંગ રે, એવો અલખ જગાયો અગમ દેશમાં રે, અને…