દેવાયત પંડિત દાડા દાખવે – આગમવાણી ભજન
દેવાયત પંડિત દાડા દાખવે – પ્રાચીન ગુજરાતી ભજન DEVAYAT PANDIT DADA DAKHAVE – AGAMVANI BHAJAN રચનાઃ દેવાયત પંડિત CLICK TO DOWNLOAD MP3 દેવાયત પંડીત દાડા દાખવે, સુણી લિયોને દેવલ દે નાર, લખ્યા રે ભાખ્યા હોય દિન આવશે, જૂઠડા નહીં રે લગાર, આપણા ગુરુએ આગમ ભાટીયા રે….ટેક પહેલા રે પહેલા પવન ફરુકશે, અને નદીએ નહીં હોય…