પાંચાળનું પરગટ છે પીરાણું – ગુજરાતી ભજન ગીત
પાંચાળનું પરગટ છે પીરાણું – ગુજરાતી સંતવાણી PANCHAL NU PARGAT CHHE PIRANU – SANTVANI BHAJAN LYRICS રચનાઃદાસ વિઠ્ઠલ CLICK TO DOWNLOAD MP3 પાંચાળનું પ્રગટ છે આ પીરાણું, ગેબીનાથને ગરણે ગળાણુ, પંચાળનું પ્રગટ છે પીરાણું……… મેપા ભગતે નિભાડો માંડ્યો, મેઘથી વાદળ ઘેરાણું, કેડિયું ઢાંકીને કોરો રાખ્યો, કોઈને ના એ કળાણું… પંચાલનું પરગટ…. રતા મેપાએ જાદરો થાપ્યો,દીકરા…