ચાલોને વિદુર ઘેર જીઇ – BHAJAN LYRICS
ચાલોને વિદુર ઘેર જાઇ ઓધવજી – સંતવાણી ભજન CHALO NE VIDUR GHER JAYI – SANTVANI LYRICS રચનાઃ કબીર સાહેબ CLICK TO DOWNLOAD MP3 ચાલોને વિદુર ધેર જાઇ, ઓધવજી ચાલોને વિદુર ઘેર જાઇ ……. ટેક બંટીનો રોટલોને,તાંદળિયાની ભાજી, એ રૂચી રૂચી ભોગ લગાઇ ….. ઓધવજી ચાલોને…. ઊંચા ઊંચા મહેલો, ઓલા દુર્યોધન તણાં, એ રતીભર સુખ ન…