હૃદય માં જો તપાસીને – ભજન ગુજરાતી
હૃદય માં જો તપાસીને – સંતવાણી ભજન RHADAY MA LO TAPASI – BHAJAN SANTVANI GUJARATI રચનાઃ દાસ સત્તાર શા CLICK TO DOWNLOAD MP3 હૃદય માં જો તપાસીને, છુપાયેલો ખજાનો છે, લઇ લે જ્ઞાન સદગુરુથી, એનો ભેદ છાનો છે…. ટેક પ્રભુ છે કોણ ને તું કોણ છે, જ્ઞાનને વિચારી જો, હતો તું ક્યાં વળી આવ્યો છે…