વીર વાછરા મુંજા – વચ્છરાજ દાદાનું ભજન
વીર વાછરા મુંજા – પ્રાચીન ભજન સંતવાણી VIR VACHHARA MUNJA – BHAJAN SANTVANI LYRICS IN GUJARATI રચનાઃ ભરત દાસ CLICK TO DOWNLOAD MP3 વીર વાછરા મુંજા માડી જાયા વીર, બેનીબા બોલાવે વીરા વેલો આવજે સોલંકી…. ટેક કતલખાને કોઈ કપટી કવલી લઈ જાય, ઈ કવલી ને બચાવવા વહેલો આવજે સોલંકી…. વીર વાછરા લુટે લુટે કોઈ અભાગીયો…