HOLA HOLI NU BHAJAN – PRACHIN BHAJAN
HOLA HOLI NU BHAJAN – LOKPRIY BHAJAN SANBTVANI હોલા હોલીનું ભજન – ગુજરાતી દેશી ભજન રચનાઃ સવારામ ભગત પીપળી ધામ CLICK TO DOWNLOAD MP3 ધરમ ધુરંધર રે પાળ્યો હોલીને હોલે ખરો, અતિથિના કારણે હોલો ઉડીને અગ્નિમાં બળીયો ….ટેક અસુરો અતિથિ ચાલ્યો, રણ વગડે થઈ રાત, દુઃખી દશા થઈ તેહની, તનમાં ઉપજ્યો ત્રાસ, હવે રજની કેમ…