કોઈ રોકી લ્યો રોકી લ્યો – RAMAPIR NU BHAJAN
કોઈ રોકી લ્યો રોકી લ્યો- રામાપીરનું ભજન KOI ROKI LYO ROKI LYO RAMAPIR NE – BEST GUJARATI BHAJAN કોઈ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને રે જી, રામાપીરની સમાધીયું ગળાય રે… ટેક. એવી માલણ રે લાવે રૂડાં ફુલડા રે જી, ઇ ફુલડામાં સુગંધ નહીં હોય રે…કોઈ રોકી લ્યો… માતા મિનળદે જાલે રે ઘોડાના પેગડાં રે જી,…