ABHYAS JAGYA PACHI – PRACHIN BHAJAN
ABHYAS JAGYA PACHI – GUJARATI BHAJAN LYRICS અભ્યાસ જાગ્યા પછી – ગંગાસતીનું ભજન રચનાઃ ગંગાસતી CLICK TO DOWNLOAD MP3 અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં, ન રહેવું ભેદ વાહિની સાથ, કાયમ રહેવું તમારે એકાંતમાં ને, માથે સદગુરુનો હાથ…… અભ્યાસ જાગ્યા પછી……. તીરથ વૃત કરવા નહીં, ન કરવા સદગુરૂના કર્મ, આવી ખટપટ છોડી દો પાનબાઈ, ત્યારે…