CHAL HANSA US DESH – SANTVANI SONG
CHAL HANSA US DESH- BHAJAN SANTVANI ચલ હંસા ઉસ દેશ – સંતવાણી ભજન રચનાઃ ભાનીનાથ CLICK TO DOWNLOAD MP3 FILE ચલ હંસા ઉસ દેશ સમુદ જહા મોતી રે, મોતી સમુદ જહા મોતી સમુદ જહા મોતી રે….. ચલ હંસા ઉસ દેશ નિરાલા,બિન શશી ભાન રહે ઉજિયારા, જહા લાગે ના ચૌટ કાલ કી,જગમગ જ્યોતી રે …..ચલ હંસા…….