હઠીલો રાવણ લંકા વાળો -સંતવાણી ભજન
હઠીલો રાવણ લંકા વાળો – SANTVANI SONG LYRICS સંતવાણી ભજન-હઠીલો રાવણ લંકા વાળો હઠીલો હઠ ન મેલે રે, ઓલો રાવણ લંકાવાળો, કુડ કપટમાં કરણી ચુક્યો, કર્યો કુમતીએ ચાળો …. ટેક મૃગના રૂપે બન્યો મારીચી, કંચન કલેવર વાળો, લંક નરેશે વેશ જ લીધો, અરે જોગી બન્યો જટાવાળો …… રાવણ લંકા વાળો .. હરણ કરીને લાવ્યો સીતાજી,…