DEKHO HARICHANDRA -દેખો હરીશ્ચદ્ર હાલ્યા બજારે
DEKHO HARICHANDRA-SANTVANI SANGRAH ગુજરાતી જુનું ભજન -સંતવાણી ડાયરો-દેખો હરીશ્ચંદ્ર હાલ્યા બજારે…… અંહિથી આ ભજન સાંભળો…. દેખો હરીશ્ચંદ્ર હાલ્યા બજારે, સતવાદી સત ને માટે, રાજા છતાં રૂખી ઘેર વેંચાણા, બાના તણા બીરદ માટે…દેખો હરીશ્ચંદ્ર..(1) ના કહું તો મારો નાથજી લાજે, વચન દઇને વરીયા વાટે, રાણી તારાદે રોહીદાસ વેંચાણા, ભક્તિ ભલાને શીર માટે…દેખો હરીશ્ચંદ્ર ..(2) …
Read More “DEKHO HARICHANDRA -દેખો હરીશ્ચદ્ર હાલ્યા બજારે” »