DUKHIYA GARIBO NI SEVA-BHAJAN LYRICS
DUKHIYA GARIBO NI SEVA……SANTVANI BHAJAN ભજન…..દુઃખિયા ગરીબોની સેવા કરૂં છું…. રચનાઃ વિઠ્ઠલદાસ CLICK TO DOWNLOAD MP3 દુઃખિયા ગરીબોની સેવા કરું છું, કાવડ ખભે લઇને વિચરું છું…દુઃખિયા ગરીબો (1) સામા મળે જો કોઇ સંત પ્રેમી, સતસંગ કરીને મનડું ભરું છું…દુઃખિયા ગરીબો (2) નમું છું નમું છું હું હેતે હરીને, એ હ્રદય કમળમાં હું દર્શન કરું છું…દુઃખિયા…