EVA VAYAK RE AAVYA – GUJARATI BHAJAN LYRICS
EVA VAYAKE RE AAVYA RE GARAVA DEV NA… BHAJAN SANTVANI એવા વાયક રે આવ્યા રે ગરવા……ભજન ગીત રચનાઃ સતી તોરલ અને બીજ દિન થાવર વાર, એવા વાયક રે આવ્યા રે ગરવા દેવના રે જી.. દીપકિયા વીરા વેલડીયું શણગાર, એવા દિન રે ઉગે રે મેવાડ પહોંચવું… એવા દરવાની વીરા દરવાજા ઉઘાડ, એવા અમારે જાવું રે મંડપમાં માણવા…….