KALYUG MA JATI SATI SANTASHE…..
KALIYUG MA JATI SATI SANTASHE…….GUJARATI BHAJAN LYRICS કળિયુગમાં જતી સતી સંતાશે….ભજન સંગ્રહ રચનાઃ ગંગાસતી CLICK TO DOWNLOAD MP3 કળિયુગમાં જતી સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ કુડાને કપટી ગુરૂને ચેલા, પરસ્પર નહી વિશ્વાસ…કળિયુગમાં જતી…(1) ગુણી ગુરૂને ચતુર ચેલો પણ, બેયમાં ચાલશે તાણાવાણ, ગુરૂ અવગુણ ગોતવા માંડશે, ને ગાદીના ચાલશે ઘમાસાણ…કળીયુગમાં જતી…(2) ચેલકો બીજા ચેલા પર…