થવાનું હોય ઇ જ થાય- GUJARATI BHAJAN LYRICS
થવાનું હોય ઇ જ થાય..- SANTVANI BHAJAN THAVA NU HOY E J THAY……. ગુજરાતી ભજન ગીત CLICK TO DOWNLOAD MP3 દિધેલા દાન તદી પાછા લેવાય નહી, આપેલ વરદાન કદી ખોટા કહેવાય નહી…(1) નદીયો તો દરીયામાં કાયમ ઠલવાય પણ, દરિયો નદિયોમાં કદી ઠલવાય નહી…(2) લુગડું ફાટે એને પાછું સંધાય પણ, દલડા તૂટ્યા કદી પાછા સંધાય નહી…(3)…