AARATI KARU MARA – GUJARATI BHAJAN
AARATI KARU MARA HARI GURU SANT – SANTVANI BHAJAN ભજન સંતવાણી- આરતી કરૂ મારા હરી ગુરૂ સંત…. રચનાઃ અખા ભગત CLICK TO DOWNLOAD MP3 આરતી કરૂ મારા હરી ગુરૂ સંત, છોડાવ્યા સર્વે ફંદ,ચોર્યાસીનાં બંધ હરી ગુરૂ દેવની આરતી રે…(1) આરતી ઉતારી લઉં વારણાં, ધરૂ ચરણ કમળમાં ધ્યાન, સદગુરૂને શિષ સોંપતા મારું, ટળી ગયું દેહ અભિમાન….