PAKO PREM JYARE ANG MA AVE
PAKO PREM JYARE ANG MA AVE…- SANTVANI BHAJAN પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે… રચનાઃ ગંગાસતી CLICK TO DOWNLOAD MP3 પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે, ત્યારે સાધના સર્વ શમી જાય, કરવું એને કાંઇ નવ પડે, ને સહજ સમાધિ એને થાય…….ટેક કર્તાપણું સર્વે મટી જાય ત્યારે, જગત જુઠું જાણ્યું ગણાય, અંતઃકરણમાં ભક્તિ આવે નિર્મળ, ત્યારે ખરી દ્રઢતા…