આજ આનંદ મોહે આયા – સંતવાણી ભજન
આજ આનંદ મોહે આયા – સંતવાણીનાં સથવારે AAJ AANAND MOHE AYA – BHAJAN SANTVANI રચનાઃ વિશરામ CLICK TO DOWNLOAD MP3 આજ આનંદ મોહે આયા, મેરે સદગુરુને ભીતર ભેદ બતાયા… ટેક. ઓહં સોહં જાપ લગાયા, સૂરતી શૂન્ય ઘર આયા… ઈંગલા – પિંગલા આસન ઉપર, સૂક્ષ્મણા ધ્યાન લગાયા…આજ આનંદ રેણુંકાર મેં રંગ મિલાવ્યા, ત્રિકુટી તાર સાંધ્યા, ભમર…