DO RANGA BHELA RE NAV
DO RANGA BHELA RE NAV BESIYE – DASI JIVAN BHAJAN દો રંગા ભેગા રે નવ બેસીએ… દેશી સંતવાણી રચનાઃ દાસી જીવણ CLICK TO DOWNLOAD MP3 દો રંગા ભેગા રે નવ બેસીએ, એમાં પત પોતાની રે જાય…..ટેક ઘડીકમાં રંગ ચડેને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય…..દો રંગા ભેળા.. (1) ઘડીકમાં ગુરૂને ઘડીકમાં ચેલકા ઘડીકમાં પીર થઇને…