GURU TERO PAR NA PAYO-BHAJAN LYRICS
GUJARATI BHAJAN LYRICS SANTVANI BHAJAN GURU TARO PAR NA PAYO….. સંતવાણી-ભજન ભજન-47 ગુરૂ તારો પાર ન પાયો…. ગુરુ તારો પાર ન પાયો હે (૨) હે પૃથ્વી ના માલિક હવે તમે રે તારો તો અમે હવે તરીએ હે જી … હે જીરે સંતો ……… ગવરી ના પુત્ર હેજી ગણેશ ને સમરીએ સમરીએ શારદા માત, વારી…