ઇસરદાનનાં દુહાઓ – પ્રાચીન દુહા સાહિત્ય
ઇસરદાનનાં દુહાઓ – દુહા છંદની રમઝટ ISARDAN NA DUHA – GUJARATI DUHA LYRICS રચનાઃ કવિ ઇસરદાન CLICK TO DOWNLOAD MP3 લાગા હું પહેલો લડી, પિતાંબર ગુરુ પાય, ભેદ મહારસ ભાગવત પાયો જીણ પસાય. પહેલો નામ પરમેશ્વરો, જિણ જગ મંડ્યો જોય, નર મુરખ સમજે નહીં, હરિ કરે સો હોય. સીતા લેતાં કુળ સહિત, લંક દશશિર ખોય,…