શું પુછો છો મુજને – સત્તાર સાહેબનું ભજન
શું પુછો છો મુજને – દેશી સંતવાણી ભજન SHU PUCHHO CHHO MUJANE – BEST GUJARATI BHAJAN LYRICS રચનાઃ દાસ સત્તાર સાહેબ click to download mp3 શું પુછો છો મુજને કે, હું છું કરુ છું, મને જ્યાં ગમે ત્યાં, હરું છું ફરું છું…….ટેક ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને પગલાં ભરું છું, શું પુછો…