NATH TERI AKALIT MAYA – નાથ તેરી અકલીત માયા
NATH TERI AKALIT MAYA – ગુજરાતી સંતવાણી ભજન નાથ તેરી અકલીત માયા-BEST GUJARATI SANTVANI રચનાઃ અનવર મિયાં આ ભજનને અંહીથી સાંભળો . સ્વરઃબિરજુ બારોટ NATH TERI AKALIT MAYA – નાથ તેરી અકલીત માયા -ભક્ત કવિ આ ભજનમાં ભગવાનને કહે છે કે તમારી માયા કોઇપણ પ્રકારે કળી શકાય તેમ નથી.તમે અને તમારી માયા હે ઇશ્વર અકલીત…