વાદળી આકાશમાં આવી – દેશી ભજન સંતવાણી
વાદળી આકાશમાં આવી – સુપરહિટ ગુજરાતી ભજન VADALI AAKASH MA AAVI – DESHI BHAJAN SONG રચનાઃ દાસ સત્તાર શા CLICK TO DOWNLOAD MP3 નૈનો ઝાંખા થઈ ગયા મુખ તણી લાલી ગઈ, વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ, બંદગી વિણ જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ, આ જરા આવી જુવાની હાથ તાળી દઈ ગઈ….. ટેક વિશ્વમાં ઉત્તમ…