SAB TIRATH KAR AAYI – સબ તીરથ કર આઇ
SAB TIRATH KAR AAYI – ભજન ગીત સબ તીરથ કર આઇ તુબડીયા -SAB TIRATH KAR AAYI અંહિથી આ ભજન નારાયણ સ્વામીનાં સ્વરમાં સાંભળો. રચિયતાઃ દાસ સત્તાર આ ભજનમાં ભક્ત કવિ દાસ સત્તારે તુંબડીના રૂપક થકી માનવ સ્વભાવને વર્ણવવાનું કામ કર્યું છે,તુંબડી એટલે તુંબડું.જે સ્વાદે કડવું હોય છે,એમ માનવ સ્વભાવ પણ હંમેશા પોતાના વિચાર રૂપી કડવાશથી…