કોઈ નિરખી લ્યો નીજ સ્વરૂપ – દેશી ભજન
કોઈ નિરખી લ્યો નીજ સ્વરૂપ – ગુજરાતી ભજન લિરીક્સ KOI NIRAKHI LYO NIJ SWARUP – GUJARATI BHAJAN SANTVANI રચનાઃ સવારામ ભગત CLICK TO DOWNLOAD MP3 કોઈ નિરખી લ્યો નીજ સ્વરૂપ, મઢીમાં અવિનાશી અવધૂત… ટેક. ખલક ખલકો તન તુંબડી, માંહી બિરાજે મુનિ રે, અગમ અગોચર આસન રખ કે, જગ્યા પકડી સુની…મઢીમાં અવિનાશી… રંકા વંકા ને કેવળ…