DUKHI THAYA DAHYA RE-GUJARATI BHAJAN
DUKHI THAYA DAHYA RE…..SANTVANI BHAJAN દુઃખી થયા ડાહ્યા રે….દેશી ભજન રચનાઃ શ્રી સવા રામ બાપા દુઃખી થયા ડાહ્યા રે, રમશો નહી કોઇ જુગટું ને જારી, હવાલ તેવો થાશે રે, ભલે હોય ભૂપત કે ભિખારી…(1) શાણા હતાં ઘણાં કુંવર, કુંતાના પણ સમો ન જોયો સંભાળી, મુલક ગુમાવી બેઠા મુરખની સાથે, નૃપતી તો હારી બેઠા નારી, જુગટામાં…