અમારા રે અવગુણ – ગુરૂમુખી ભજન સંતવાણી
અમારા રે અવગુણ, ગુરુજીના ગુણ તો ઘણાં – સંતોની વાણી AMARA RE AVAGUN ,GURUJI NA GUN – SANTVANI SONG IN GUJARATI રચનાઃ દાસી જીવણ CLICK TO DOWNLOAD MP3 અમારા રે અવગુણ, ગુરુજીના ગુણ તો ઘણાં એ અમારા અવગુણ સામું મત જો…અમારા રે અવગુણ… ગુરુ મારા દીવો રે, ગુરુ મારા દેવતા, અને ગુરુ મારા કાશી ને…