કાળ કરમ અને સ્વભાવ જીતવો – સંતોની વાણી
કાળ કરમ અને સ્વભાવ જીતવો – ભજન સંતવાણી KAL KARAM ANE SVABHAV JITAVO – SANTVANI SONG રચનાઃ ગંગા સતી CLICK TO DOWNLOAD MP3 કાળ કરમ અને સ્વભાવ જીતવો, રાખવો નહીં અંતરમાં ક્રોધ, સમાન પણે સર્વમાં વરતવું ને, ટાળવો મનનો વિરોધ… ટેક. નિર્મળ થઈને કાળને જીતવો, એમ રાખવો અંતરમાં વૈરાગ, જગતના વૈભવને મિથ્યા જાણવો, ટાળી દેવો…