ગઝલ – હું પુરાયો આ દેહમાં પણ -સંતવાણી ધામ
ગઝલ – હું પુરાયો આ દેહ – BEST GUJARATI GAZAL SANTVANI GAZAL -હું પુરાયો આ દેહમાં પણ હું પુરાયો આ દેહમાં પણ, આદેહ ઇ મારું ઘર નથી, કરેલાં કર્મોની કેદ છેઆ, કેદ મારી આ કાયમ નથી . . . . (1) છતાં કર્મોના છે બંધનને, કર્મ વિના એ છુટતાં નથી, કર્મો થકી જ કપાશે…