તું મારો દરીયોને કાંઠો – સમંદર ફિલ્મનું ગીત
તું મારો દરીયોને કાંઠો-ખુબજ લોકપ્રિય ગીત TU MARO DARIYO NE KANTHO – GUJARATI FILM SONG રચનાઃ ભાર્ગવ પુરોહિત CLICK TO DOWNLOAD MP3 SONG તું મારો દરીયોને કાંઠો ય તું, તુ આખો દરીયોને છાંટો ય તું…… તારી નજર છે દર્દનો મલમ, દિલમાં ફસાયો એ કાંટો ય તું…… હર એક જનમથી માગી કસમથી, ત્યારે મળી આપડી દોસ્તી………