KACHCHHI BHAJAN-PRACHIN SANTVANI BHAJAN
KACHCHHI BHAJAN -HE RAMAIYA TOJA RANG કચ્છી સંતવાણી ભજનઃહે રામૈયા તોજા રંગ ઘણેરા રચનાઃ શ્રી ખીમદાસ હે રામૈયા તોજા રંગ ઘણેરા, વેરે વેરે કુરબાન…. ટેક સોળસેં ગોપી ને વાલો રાસ રચ્યો હે, કેસર ભીનો કાન, જતે છેડો તતે તેડો, મુંજો મનડો થયો ગુલતાન….. હૈ રામૈયા રાવણ મારી વિભીષણ થાપ્યો, હરણા કંશજી હાણ, પ્રહલાદજી વાલે પ્રતિજ્ઞા…