કળા અપરંપાર – દેશી ભજન
કળા અપરંપાર – ગુજરાતી ભજનોનો અમુલ્ય સંગ્રહ KALA APARAMPAR – SANTVANI SONG IN GUJARATI રચનાઃ દુલા ભાયા કાગ કળા અપરંપાર, એજી એમાં પહોંચે નહીં વિચાર, એવી તારી કળા અપરંપાર જી… ટેક. હરિવર તું કિયે હથોડે, આવા ઘાટે ઘડનાર જી, બાળકમાં એના માતા-પિતાની, આવે છે અણસાર…એવી તારી કળા…. અણુંમાં આખો વડ સંકેલ્યો, એના મૂળ ઉંધા મોરાર…