AAVE BHALE SANKAT HAJAR-આવે ભલે સંકટ હજાર
GUJARATI KIRTAN KIRTAN : 15 AAVE BHALE SANKAT HAJAR… કિર્તન માળા સંતો ભક્તોના કિર્તનો આવે ભલે સંકટ હજાર….. આવે ભલે સંકટ હજાર ભગવાન મને ભરોસો તમારો, પડે ભલે દુઃખડા હજાર ભગવાન મને ભરોસો તમારો….. (1) વિઘન તો રોજ રોજ આવતાંને જાતાં, શ્રધ્ધા અડગ મારી વિશ્વ વિધાતા, તમે રૂદિયે રહેનાર ભગવાન મને ભરોસો તમારો, પડે…