KANAIYA LE…KANAIYA LE…. -PRACHIN KIRTAN
GUJARATI KIRTAN KIRTAN:06 KANAIYA LE…KANAIYA LE… ગુજરાતી કિર્તન કિર્તન -ભજન કનૈયૈ લે….કનૈયા લે મધુરી….. કનૈયા લે કનૈયા લે,મધુરી મોરલી તારી, મધુરી મોરલી તારી,મધુરી બંસરી તારી…. હસેલાને રડાવે છે,રડેલાને હસાવે છે, કનૈયા લે કનૈયા લે,મધુરી મોરલી તારી…. સુતેલાને જગાડે છે,જાગેલાને સુવાડે છે, કનૈયા લે કનૈયા લે,મધુરી મોરલી તારી…. ભુલેલાને સ્મરણ તારું,સુપંથે દોરનારુ, કનૈયા…