BHAJO MARI MOGAL NE DIN RAT – CHARAJ
BHAJO MARI MOGAL NE DIN RAT – CHARAJ (SANTVANI BHAJAN) ભજો મારી મોગલને દિન રાત – માતાજીની ચરજ રચનાઃ કવિ શ્રી દાદ બાપુ આ ચરજને અંહીથી સાંભળો. સ્વરઃકિર્તીદાન ગઢવી થાય જ્યાં યદો યદોના નાદ, જાંજને ડાકલિયાની હાક, ચારણની ચરજુ કેરો સાદ, મોગલનો તરવાડો છે આજ …. ભજો મારી મોગલને દર્શન કરતાં દુઃખડા જાય, નામ લેતા…