KANUDO KALO KALO – કાનુડો કાળો કાળો રાધા
KANUDO KALO KALO – સુંદર ભજન ગુજરાતી કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી – BHAJAN SANTVANI રચનાઃ દાસ સત્તાર આ ભજનને અંહીથી સાંભળો… સ્વરઃ લલિતાબેન ઘોડેદ્રા આ ભજન સત્તાર બાપુ દ્વારા રચવામાં આવ્યું છે,જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા વચ્ચે રહેલાં અદ્વૈતિક પ્રેમની એક સુંદર ઝાંખી કરવી છે.જેમાં કાનુડો કાળો છે અને રાધા ગોરી…